એક્ટ્રેસ રવિના ટંડનની કઝીન કિરણ રાઠોડને ઘણા ઓછા લોકો જાણે છે

તાજેતરમાં જ તે  'બિગ બોસ તેલુગુ 7'માં જોવા મળી હતી,

તાજેતરમાં જ કિરણ રાઠોડે ઇ-ટાઇમ્સ ટીવીને ઇન્ટરવ્યૂ આપ્યું હતું

કિરણ રાઠોડે જણાવ્યું કે તે શરૂઆતમાં 'ઐતરાઝ'માં પ્રિયંકા ચોપરાનો રોલ કરવા જઈ રહી હતી.

કિરણ રાઠોડને બોલિવૂડમાં ઘણી વખત કાસ્ટિંગ કાઉચનો સામનો કરવો પડ્યો હતો.

તેણે કહ્યું કે મારે કાસ્ટિંગ કાઉચની ઘટનાઓનો સામનો કરવો પડ્યો, જેનાથી હું ડિપ્રેશનમાં જતી રહી

‘બાદમાં મેં નક્કી કર્યું કે હું એક્ટિંગ નહીં કરું અને કોઈ સાઈડ બિઝનેસ કરીશ’

તેણે જણાવ્યું કે સુભાષ ઘાઈ તેને ફિલ્મ 'ઐતરાઝ'માં પ્રિયંકા ચોપરાના રોલ માટે સાઈન કરવા માંગતા હતા



‘પરંતુ મુંબઇથી ચેન્નઇ જતા રહેવાના કારણે તેની પાસેથી અનેક વસ્તુઓ છીનવાઇ ગઇ હતી’           

   All Photo Credit: Instagram