ગણેશ ચતુર્થી પર કનિકા માન ટ્રેડિશનલ લુકમાં જોવા મળી હતી.

કનિકા માન તેના સુંદર સ્મિત અને સ્ટાઈલ માટે જાણીતી છે.

કનિકા માને ગણેશ ચતુર્થીના અવસર પર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસવીરો શેર કરી છે

તેણે ચાહકોને શુભેચ્છા પાઠવી હતી.

કનિકા માન પીળા રંગની સાડીમાં ફ્લોન્ટ કરતી જોઈ શકાય છે.

કનિકા માન ટીવીની લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે.

તે રિયાલિટી શો ખતરોં કે ખિલાડી 12 નો ભાગ પણ રહી ચુકી છે.

જો કે, તે પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ખૂબ સક્રિય છે.

કનિકા માનને ઈન્સ્ટાગ્રામ પર 7.3 મિલિયન લોકો ફોલો કરે છે.

All Photo Credit: Instagram