બોલિવૂડ એક્ટ્રેસ કરિશ્મા તન્ના આજકાલ વિદેશમાં ફરી રહી છે.

કરિશ્મા તન્નાનો હાલમાં જ બુસાનમાં દેશી સ્વેગ જોવા મળ્યો છે

કરિશ્મા તન્ના અત્યારે દક્ષિણ કોરિયામાં છે અને બુસાન ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લઇ રહી છે.

તેણે બ્લેક એન્ડ વ્હાઇટ સાડીમાં ફોટોશૂટ કરાવ્યું છે

કરિશ્માએ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર તેના કેટલાક ફોટા પૉસ્ટ કર્યા છે.

આ ફોટામાં તે બ્લેક એન્ડ વ્હાઇટ પ્રિન્ટેડ સાડી પહેરેલી જોવા મળી રહી છે.

સાડીની ઉપર કમર પર સ્ટાઇલિશ બેલ્ટ પણ પહેર્યો હતો.

કરિશ્મા બુસાનની શેરીઓ પર ખુલ્લેઆમ પૉઝ આપતી જોવા મળે છે.

કરિશ્મા તન્નાની વેબ સીરીઝ 'સ્કૂપ'ને બુસાન ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ એશિયન ટીવી સીરીજનો એવોર્ડ મળ્યો છે.

All Photo Credit: Instagram