કરિશ્મા કપૂર લાંબા સમયથી મોટા પડદા પર જોવા મળી નથી, પરંતુ તેની કમાણીની તેના પર કોઈ અસર થઈ નથી કરિશ્મા કપૂર આજે પણ કરોડોની માલિક છે રિપોર્ટ્સ અનુસાર, કરિશ્માની કુલ સંપત્તિ 12 મિલિયન ડોલર એટલે કે 87 કરોડ રૂપિયા છે. કરિશ્માની આવકનો સ્ત્રોત અભિનય અને જાહેરાત છે. કરિશ્મા કપૂર પાસે લક્ઝરી કારનું કલેક્શન છે આ યાદીમાં Mercedes Benz S Class, Lexus LX 470, Mercedes Benz E Class, Audi Q7નો સમાવેશ થાય છે. કરિશ્મા પાસે 'કરિશ્મા કપૂર સિડક્શન' નામની ફેશન બ્રાન્ડ પણ છે. કરિશ્મા પાસે ફૂટબોલ ટીમ 'મુંબઈ એન્જલ્સ' પણ છે. કરિશ્મા કપૂરે 1990માં પોતાના કરિયરની શરૂઆત કરી હતી કરિશ્મા કપૂર લગ્ન બાદ મોટા પડદાથી દૂર હતી