કાર્તિક આર્યન સાંતાક્રુઝમાં મેડૉક ફિલ્મ્સની ઑફિસમાં જોવા મળ્યો થોડા દિવસ પહેલા સાજીદ નડિયાદવાલાની ઓફિસ બહાર પણ દેખાયો હતો કાર્તિકની ‘ભૂલ ભુલૈયા-2’ ને બોક્સ ઓફિસ પર શાનદાર સફળતા મળી ‘ભૂલ ભુલૈયા-2’ એ બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડ કમાણી કરી આ ફિલ્મની સફળતા બાદ કાર્તિકને ઘણા પ્રોજેક્ટની ઓફર્સ મળી રહી છે મેડૉક ફિલ્મ્સની આગામી હોઈ વેબસિરીઝમાં કાર્તિક જોવા મળી શકે છે આ સાથે જ સાજીદ નડિયાદવાલાની આગામી ફિલ્મમાં પણ દેખાઈ શકે છે કાર્તિક કાર્તિક જલ્દી જ શશાંક ઘોષની ફિલ્મ ‘ફ્રેન્ડી’માં દેખાશે કાર્તિક સાથે આલિયા ફર્નિચરવાલા લીડ રોલમાં જોવા મળશે