ભારતીય એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વોરિયરે ફોટોશૂટ કરાવ્યુ છે પ્રિયાએ આ ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરી છે. પ્રિયા ફિલ્મ 'ઓરુ અદાર લવ'ના એક સીનથી રાતોરાત સ્ટાર બની હતી પ્રિયાએ બોલ્ડ ફોટોશૂટની કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે પ્રિયાની આ તસવીરો ખૂબ વાયરલ થઇ રહી છે નવા ફોટોશૂટમાં પ્રિયા ખૂબ જ બોલ્ડ લાગી રહી છે. તસવીરો ફોટોગ્રાફર ભરત રાવૈલે શૂટ કરી છે પ્રિયા 'વિષ્ણુ પ્રિયા'માં જોવા મળશે જે કન્નડ ફિલ્મ છે. આ ફિલ્મ 25 જુલાઈએ થિયેટર્સમાં રિલીઝ થશે All Photo Credit: Instagram