કેટ શર્માએ ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે

કેટ શર્માએ તાજેતરમાં લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે

આ ફોટોશૂટની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે

તે સોશિયલ મીડિયા પર તેની તસવીરો શેર કરતી રહે છે

કેટ શર્મા આ તસવીરોમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે

અભિનેત્રીએ વ્હાઇટ કલરનું બ્રાલેટ ટોપ પહેર્યું છે

આ તસવીરોમાં કેટ શર્મા તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરી રહી છે.

અભિનેત્રી આ તસવીરોમાં અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે.

કેટ શર્મા બિકિનીમાં પણ તસવીરો પોસ્ટ કરતી રહી છે

All Photo Credit: Instagram