જીગ્નેશ દાદાનો જન્મ ગુજરાત ના અમરેલીના કરિયાચડ ગામમાં થયો છે.

તેમની માતાનું નામ જયાબહેન અને પિતાનું નામ શંકર ભાઈ છે.

જીગ્નેશદાદા એરોનોટિકલ એન્જીનીયર છે.

તેમણે દ્વારકામાં સંસ્કૃતનો અભ્યાસ પણ કર્યો છે અને સંસ્કૃતના શિક્ષક પણ હતા.

16 વર્ષની વયે જ જીગ્નેશ દાદાએ પ્રથમ કથા કરી હતી.

અત્યાર સુધીમાં જીગ્નેશ દાદા 500થી વધારે કથા કરી ચૂક્યા છે.

તેઓ દરેક કથાઓમાં અને પધરામણી વખતે તેમની સાથે ઠાકોરજીને રાખે છે.

જીગ્નેશ દાદા હાલ સુરતમાં તેમના પરિવાર સાથે રહે છે.

સવજીભાઈ ધોળકિયા સાથે જીગ્નેશ દાદા.