ઉર્ફી જાવેદ હંમેશા તેના અસામાન્ય દેખાવના કારણે ચર્ચાનો વિષય રહે છે. તાજેતરમાં ઉર્ફીએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે ઉર્ફીએ ચહેરાના આગળના ભાગ સુધી પ્લાસ્ટિકની જાળી જેવું કંઈક કર્યું છે. આવી સ્થિતિમાં ખુદ ઉર્ફીને ચા પીવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઉર્ફીએ કેપ્શનમાં પણ લખ્યું કે જ્યારે ચા વધુ મહત્વની હોય છે આવી સ્થિતિમાં ઉર્ફીએ હાથ ફેરવતા બાજુમાંથી ચા પીધી. ઉર્ફીના આવા લુક પર ઘણી કોમેન્ટ્સ આવી કોઈએ લખ્યું છે કે તમે સ્ટ્રોનો ઉપયોગ કરી શકો છો કેટલાકે ખૂબ જ રમુજી ટિપ્પણીઓ પણ કરી હતી લોકોને ઉર્ફીનો આ લુક ચાહકો માટે ખૂબ જ રસપ્રદ લાગ્યો.