બૉલીવુડ ડાન્સર નોરા ફતેહી આજકાલ ખુબ ચર્ચામાં છે નોરા ફતેહી તાજેતરમાં જ જીન્સ અને ક્રૉપ ટૉપમાં તસવીરો શેર કરી છે નોરા ફતેહી કોઇ હીલ સ્ટેશન પર પોતાનો ક્વૉલિટી ટાઇમ સ્પેન્ટ કરી રહી છે નોરા ફતેહી નોરાએ વ્હાઇટ ટીશર્ટ અને બ્લૂ જીન્સ પહેરીને તસવીરો ક્લિક કરી છે નોરા ફતેહી આ પહેલા પણ અનેકવાર જીન્સ અને ક્રૉપ ટૉપમાં તસવીરો શેર કરી ચૂકી છે નોરા જીન્સમાં એકદમ હૉટ ગર્લ જેવી દેખાય છે નોરાને બ્લૂ જીન્સ ખુબ જ પસંદ છે, અનેકવાર તે બ્લૂ જીન્સમાં દેખાઇ ચૂકી છે નોરા ફતેહી હળવી પળોમાં હંમેશા જીન્સ અને ટૉપમાં જ દેખાય છે 31 વર્ષીય એક્ટ્રેસ કમ ડાન્સ નોરા ફતેહી બૉલીવુડમાં પોતાનો દબદબો ધરાવે છે નોરા ફતેહી મૂળ કેનેડિયન નાગરિક છે નોરા ફતેહી અનેક ફિલ્મોમાં પણ એક્ટ્રેસ તરીકે કામ કરી ચૂકી છે