વિક્કી અને કેટરિનાએ લગ્નની નવી તસવીરો શેર કરી
કેટરિના કૈફ અને વિકી કૌશલના લગ્ન 9 ડિસેમ્બરના રોજ થયા હતા
કપલના લગ્ન રાજસ્થાનના સવાઈ માધોપુરના સિક્સ સેન્સ હોટલમાં થયા હતા
કપલની તસવીરોને 10 લાખ લોકોએ પસંદ કરી છે
નવયુગલે તેમની હલ્દી સેરેમનીના ફોટો પણ શૅર કર્યા છે.
બંનેએ કુલ મળીને આઠ ફોટોઝ ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યા હતા.
આ ફોટોમાં બંને એકબીજાને હલ્દી લગાવતા ખુશખુશાલ દેખાઈ રહ્યા છે.
તમામ તસવીરો કેટરિના અને વિક્કીના ઇન્સ્ટાગ્રામ પરથી લીધી છે