મિતાલીએ બેટ સાથે એક બ્રાન્ડ માટે હૉટ ફોટોશૂટ કરાવ્યુ છે
બેટથી બૉલ રમતા રમતા અલગ હટકે બ્રા અને પેન્ટીમાં આ ફોટો ખેંચાવ્યા છે
ભારતીય મહિલા ટીમની કેપ્ટન મહિલા ક્રિકેટરે પહેલીવાર આપ્યા આવા હૉટ પૉઝ
આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટ જગતમાં વીસ વર્ષ પૂરાં કરનારી મિતાલી રાજ પ્રથમ ક્રિકેટર છે
મિતાલીની કેપ્ટનશિપ હેઠળ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ એક નવી ઊંચાઇ પર પહોંચી
મિતાલી રાજે 12 ટેસ્ટમાં 699 રન, 220 વન ડેમાં 7391 રન અને 89 ટી20માં 2364 રન બનાવ્યા છે