Toyota Hyryder આ કાર વેગન આર પર આધારિત હશે. ભારતમાં સૌથી સસ્તી EV હશે. Tata Altroz EV આ કારની રેન્જ નેક્સોન EV ની પણ નજીક હશે MG EV SUV વૈશ્વિક પ્લેટફોર્મ પર આધારિત હશે Hyundai EV SUV વૈશ્વિક EV પ્લેટફોર્મ પર આધારિત સ્થાનિક E-GMP પ્લેટફોર્મ પર આધારિત હશે GWM Ora R1 તેની નાની કાર બ્રાન્ડ છે અને તે વિશ્વની સૌથી સસ્તું EV છે