શ્રાવણમાં ન કરો આ 5 કામ,લાગશે શિવ દોષ


શ્રાવણમાં કોઇની નિંદા ન કરો શિવજી થશે નારાજ


મહિલાઓનું અપમાન કરવાથી શિવજી થશે કોપાયમાન


સ્વસ્છતાના નિયમોને પણ નજરઅંદાજ ન કરો


શ્રાવણ માસમાં દારૂ વગેરેનું સેવન કરવાનું ટાળો


શ્રાવણમાં ક્રોધને આપના પર હાવિ ન થવા દો


કોઇને પણ કઠોર વચન ખાસ કરીને આ માસમાં ન બોલો


વાણી દોષ ન કરવો જોઇએ, મધુર વાણી જ બોલો


શ્રાવણમાં દૈનિક દિનચર્યામાં પણ અનુશાસિત રહો


શ્રાવણમાં પશુ-પક્ષી કોઇ જીવને હાનિ ન પહોંચાડો


શ્રાવણમાં કલેહ અને તણાવ દૂર રહે છે