બોલીવૂડ એક્ટ્રેસ (Katrina Kaif) અને વિક્કી કૌશલ (Vicky Kaushal)ના શાહી લગ્ન યોજાવાના છે. સવાઈ માધોપુરના બરવાળા પોર્ટમાં આ લગ્ન થવાના છે. ઈ પ્રોફાઇલ લગ્નને ધ્યાનમાં રાખીને લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ઈ પ્રોફાઇલ લગ્નને ધ્યાનમાં રાખીને લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અહીં સિક્યોરિટી ગાર્ડ સિવાય અન્ય કોઇ વ્યક્તિને એન્ટ્રી નથી. રિપોર્ટસ પ્રમાણે એરસ્પેસમાં પણ જો કોઈ ડ્રોન કેમેરા દેખાય તો તેને ઉડાવી દેવામાં આવશે. વિક્કી કેટરીનાના લગ્ન સાથે જોડાલેયા તમામ કાર્યક્રમ સાત ડિસમ્બરેથી 10 ડિસેમ્બર વચ્ચે સંપન્ન થશે. લગ્ન માટે બરવાળા ફોર્ટને ખાસ સજાવાયો છે.