અભિનેત્રી કાવેરી પ્રિયમ નવા શો 'Dil Diyan Gallan'માં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

આ શો માતા-પિતાના બાળકો સાથેના મતભેદોને કારણે થતી પીડાની વાત છે

તેના માતાપિતા અને દાદા દાદી વચ્ચેના મતભેદોને ઉકેલવાનો પ્રયાસ કરે છે.

કાવેરી પ્રિયમ તેની ગ્લેમરસ તસવીરોને કારણે ચર્ચામાં છે

કાવેરીએ ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે

તસવીરોમાં કાવેરીનો ગ્લેમરસ લૂક જોવા મળી રહ્યો છે

કાવેરીની તસવીરો યુઝર્સને ખૂબ પસંદ આવી રહી છે

કાવેરી 'ઝિદ્દી દિલ માને ના' માં કામ કરી ચૂકી છે

કાવેરીએ 'યે રિશ્તે હૈં પ્યાર કે' માં કામ કરી ખૂબ પ્રશંસા મેળવી હતી.

All Photo Credit: Instagram