હાલ ટીવીની સૌથી જાણીતી સીરિયલ અનુપમાની પાખી ઉર્ફે મુસ્કાન બામને તેની સ્ટાઈલને લઈ ચર્ચામાં રહે છે મુસ્કાન બામનેનો કિલર આઈ મેકઅપ લુક ફેંસને ખૂબ પસંદ આવી રહ્યો છે અનુપમાની પુત્રીએ નેચરલ આઈ મેકઅપ લુક કર્યો છે. તેણે પોતાના લુકને લાઈનરથી કંપલીટ કર્યો છે. મુસ્કાન વધારે મેક અપ કરવાનું પસંદ કરતી નથી. તે સ્મોકી આઈ મેકઅપ કર છે સ્મોકી આઈ મેકઅપનો હાલના દિવસોમાં ટ્રેંડ ચાલી રહ્યો છે. સ્મોકી આઈ મેકઅપને તમે કોઈ પાર્ટીમાં પણ કરી શકો છે. શિમરી આઈ મેકઅપને તમે કોઈ પાર્ટી કે બેસ્ટીના લગ્નમાં ટ્રાય કરી શકો છો. મુસ્કાન બામનેનો આ કિલર આઈ મેકઅપ લુક ફેંસને પસંદ આવી રહ્યો છે મુસ્કાન બામનેના સોશિયલ મીડિયા પર લાખો ફેંસ છે સોશિયલ મીડિયા પર ફેંસ સાથે જોડાયેલા રહેવા તે સતત પોસ્ટ કરતી રહે છે તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ તસવીરોઃ muskanbamne