ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી ફરી એકવાર હોટ ફોટોશૂટને લઈને ચર્ચામાં છે. આ તસવીરોમાં શ્વેતા તિવારી બ્લેક ડ્રેસમાં સોફા પર બેસીને ફોટોશૂટ કરાવ્યું છે તસવીરોમાં શ્વેતા તિવારી તેના કર્વી ફિગરને જોરદાર રીતે ફ્લોન્ટ કરતી જોવા મળે છે. શ્વેતા તિવારીની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે તસવીરોમાં શ્વેતા તિવારીએ બ્લેક કલરનો શોર્ટ ડ્રેસ પહેર્યો છે. આ ડ્રેસ પહેરીને શ્વેતા કિલર પોઝ આપી રહી છે શ્વેતા તિવારી સતત બોલ્ડ અને રિવીલિંગ ડ્રેસ પહેરીને ફોટોશૂટ કરાવે છે. તેની તસવીરોને માત્ર 15 મિનિટમાં લગભગ 8 હજાર લાઈક્સ મળી છે. તેણીએ ઘણા ટીવી શો, ફિલ્મો અને વેબસિરીઝમાં એક્ટિંગ કરી હતી. All Photo Credit: Instagram