કનિકા માન તેના ક્યુટ સ્ટાઈલ માટે ફેમસ છે ગુડ્ડન તુમસે ના હો પાયેગા''માં ગુડ્ડનનું પાત્ર ભજવીને ફેમસ થઈ કનિકા માન ઘરે-ઘરે લોકપ્રિય બનેલી કનિકા માન કનિકા પોતાના શાનદાર અભિનયને કારણે ચર્ચામાં કનિકાનો બબલી સ્ટાઇલ પણ પસંદ કરવામાં આવી રહ્યો છે. કનિકાની માસૂમિયત અને ક્યૂટનેસ કોઈને પણ તેના દિવાના બનાવવા માટે પૂરતી છે. 'ગુડ્ડન તુમસે ના હો પાયેગા'માં કનિકા માને ખૂબ જ સુંદર છોકરીની ભૂમિકા કનિકાના ઇન્સ્ટાગ્રામ પર સુંદર તસવીરો જોવા મળે છે ઈન્સ્ટાગ્રામ પર તેના 7.2 મિલિયન ફોલોઅર્સ છે. કનિકા માનના ચાહકોની કોઈ કમી નથી