શ્રાવણ મહિનો ભગવાન શિવના ઉપાસકો માટે ઘણો મહત્વપૂર્ણ માનવામાં આવે છે

ભગવાન શિવને ખુશ કરવા લાખો શ્રદ્ધાળુ કાવડ યાત્રા કરે છે

આ યાત્રા સમયે કેટલાક ખાસ નિયમોનું ધ્યાન રાખવામાં આવે છે

યાત્રા દરમિયાન કાવડિયાએ એક સાધુની જેમ રહેવાનું હોય છે

યાત્રા દરમિયાન કોઇપણ પ્રકારના નશો કે માંસનું સેવન કરવામાં આવતું નથી

ભક્તો આ યાત્રા પગપાળા અને ઉઘાડા પગે કરે છે

યાત્રા સમયે કોઈને અપશબ્દ પણ બોલી શકાતા નથી



સ્નાન કર્યા વગર કોઈપણ ભક્ત કાવડને સ્પર્શી શકતા નથી

યાત્રા દરમિયાન તેલ, સાબુ વગેરેનો ઉપયોગ કરી શકાતો નથી



કાવડ યાત્રાને ઘણી કઠિન યાત્રા માનવામાં આવે છે