આજથી અમરનાથ યાત્રા શરૂ, મંદિર રવાના થયો પહેલો જથ્થો



વાર્ષિક અમરનાથ યાત્રા માટે 4,400થી વધુ શ્રદ્ધાળુઓનો જથ્થો રવાના



કાશ્મીરના ગાંદરબલના બાલતાલથી જથ્થો ગુફા મંદિર માટે રવાના થયો



બાલટાલથી મંદિર સુધીનો 13 કિમી લાંબો ટ્રેક જોખમી પર્વતીય છે



લૉકલ ગાઇડ અને ટટ્ટુઓ શ્રદ્ધાળુઓને અહીં મદદ કરે છે



અમરનાથની 62 દિવસીય યાત્રા શનિવારે કાશ્મીરથી શરૂ થઈ



આ યાત્રા માટે બે રૂટ છે. એક પહેલગાવ અને બીજો બાલટાલ માર્ગ



યાત્રા માટે અત્યાર સુધી 3.5 લાખથી વધુ લોકોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે



યાત્રાળુઓની સુરક્ષા માટે સુરક્ષાદળોની ઠેર ઠેર તૈનાતી છે



હજારો લોકો બાબા બર્ફાનીના દર્શન કરવા માટે પહેલાથી રજિસ્ટ્રેશન કરાવે છે