ભારત વિશ્વની ચાર મુખ્ય ધાર્મિક પરંપરાઓનું જન્મસ્થાન છે

હિન્દુ, મુસ્લિમ, ઈસાઈ અને શીખ ધર્મ ભારતમાં મુખ્ય છે

ભારતની સંસ્કૃતિ હજારો વર્ષ પૌરાણિક છે

ભારતની સંસ્કૃતિ હજારો વર્ષ પૌરાણિક છે

ભારતમાં અનેક ધર્મોના લોકો એકસાથે હળીમળીને રહે છે

અહીંયા દરેક ધર્મની પોતાની અલગ સંસ્કૃતિ છે

પરંતુ શું તમને ખબર છે ભારતમાં કયા ધર્મના લોકો સૌથી ગરીબ છે ?

ઈસ્લામ ધર્મના લોકો ભારતમાં સૌથી વધારે ગરીબ છે

નેશનલ સેમ્પલ સર્વેના રિપોર્ટમાં આ ખુલાસો થયો છે



મુસ્લિમો સરેરાશ દૈનિક 32.66 રૂપિયામાં ગુજારો કરે છે