ભારત અનેકતામાં એકતા માટે વિશ્વભરમાં જાણીતો દેશ છે

દેશમાં અનેક ધર્મના લોકો ભાઈચારાની સાથે હળીમળીને રહે છે

ભારતની સંસ્કૃતિ હજારો વર્ષ પૌરાણિક છે

હિન્દુ, મુસ્લિમ, બૌદ્ધ અને શીખ ભારતના મુખ્ય ધર્મ છે

શીખ સમુદાયના લોકો સૌથી ધનિક માનવામાં આવે છે

નેશનલ સેમ્પલ સર્વેના રિપોર્ટમાં આ ખુલાસો થયો છે

શીખ સમુદાયના લોકોનો પ્રતિ વ્યક્તિ દૈનિક સરેરાશ ખર્ચ 55.30 રૂપિયા છે

શીખ બાદ ઈસાઈ ધર્મના લોકો બીજા સૌથી ધનિક છે

ઈસાઈ ધર્મના લોકોનો પ્રતિ વ્યક્તિ દૈનિક સરેરાશ ખર્ચ 51.43 રૂપિયા છે