ખુશાલી કુમાર એક ભારતીય ફિલ્મ અભિનેત્રી છે

તે દિવંગત ગુલશન કુમારની નાની પુત્રી છે

ટી સિરીઝના માલિક ભુષણ કુમારની નાની બહેન છે ખુશાલી

ખુશાલી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

ઈન્સ્ટા પર અભિનેત્રીના 4.2M ફોલોઅર્સ છે

ફેન્સ સાથે ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે ખુશાલી

તેણે ફિલ્મ ધોખાઃ રાઉન્ડ ડી કોર્નરમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી

સિવાય તેણે ઘણા ગીતોમાં પણ કામ કર્યું છે

ખુશાલી તેના અભિનયની સાથે સાથે બોલ્ડ અવતાર માટે પણ જાણીતી છે

(All Photo Instagram)