બીચ પર કનિકા માનનો બોલ્ડ અવતાર કનિકા માન લાલ ડ્રેસમાં કહેર વર્તાવી રહી છે ડીપ નેક ડ્રેસમાં કનિકાનો બોલ્ડ લુક ટૂંકા ડ્રેસમાં બોલ્ડ લાગી રહી છે અભિનેત્રી કનિકા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે હાલમાં જ તે ખતરોં કે ખિલાડી 12માં જોવા મળી હતી લાલ લહેંગામાં કનિકા સુંદર લાગી રહી છે ખતરોં કે ખિલાડી 12 પછી કનિકા વધુ બોલ્ડ બની ગઈ છે 'ગુડન તુમસે ના હો પાયેગા' સિરિયલથી ઇન્ડસ્ટ્રીમાં ખાસ સ્થાન બનાવ્યું કનિકા ગુડ્ડનના નામથી ઘર-ઘર ફેમસ છે.