‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોમાં બબીતા જી કેટલી ગ્લેમરસ છે તે બધા જાણે છે. પરંતુ શું તમે અંજલિ ભાભીની સ્ટાઇલિશ તસવીરો જોઈ છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો’ના અંજલિ ભાભી એટલે કે સુનૈના ફોજદાર ગ્લેમર મામલે બબીતાજી કરતા ઓછી નથી. સુનૈના ફોજદાર ખૂબ જ સ્ટાઇલિશ અને ગ્લેમરસ છે તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. સુનૈના ફૌજદાર ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં અંજલિ ભાભીનું પાત્ર ભજવી રહ્યા છે. સુનૈના વાસ્તવિક જીવનમાં ખૂબ બોલ્ડ છે ભારતીય લુકની સાથે વેસ્ટર્ન આઉટફિટ્સ પણ સુનૈનાને ખૂબ જ સૂટ કરે છે. સુનૈના તેની નવી સ્ટાઈલથી તેના ફેન્સને સરપ્રાઈઝ કરે છે. All Photo Credit: Instagram