બોલિવૂડ એક્ટ્રેક પલક તિવારી સુંદરતા માટે જાણીતી છે

પલક તેની માતા શ્વેતા તિવારી કરતા પણ વધુ સુંદર લાગે છે

અભિનેત્રીનો ગ્લેમરસ લુક સોશિયલ મીડિયા પર છવાયેલો છે.

હવે સાડીમાં પલક તિવારીની નવી તસવીરો વાયરલ થઇ છે

પલક તિવારીએ લાલ સાડીમાં પોતાનું ફોટોશૂટ કરાવ્યું છે.

અભિનેત્રીનો સાડીનો લૂક ખૂબ જ આકર્ષક છે.

લાલ સાડીમાં પલક તિવારીની સુપર સ્ટનિંગ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.

પલક જેટલી ગ્લેમરસ વેસ્ટર્ન ડ્રેસમાં લાગે છે એટલી જ તે સાડીમાં પણ આકર્ષક લાગી રહી છે.

પલકને બિજલી-બિજલી ગીતથી ખાસ ઓળખ મળી છે.

All Photo Credit: Instagram