અભિનેત્રી તાપસી પન્નુ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. હાલમાં તે તેની આગામી ફિલ્મ ' Mitthu'ને લઈને ચર્ચામાં છે. આ ભારતીય મહિલા ક્રિકેટર મિતાલી રાજની બાયોપિક છે. તાપસી પન્નુએ લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે. તાપસી પન્નુએ તેના ફોટા ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. તસવીરોમાં અભિનેત્રી સાડીમાં જોવા મળી રહી છે તાપસીના ફોટાને માત્ર એક કલાકમાં જ 34 હજારથી વધુ લાઈક્સ મળી છે તેના ચાહકો કોમેન્ટ કરી તાપસીની પ્રશંસા કરી રહ્યા છે. તાપસી પ્રિન્ટેડ સાડીમાં જોવા મળી રહી છે. All Photo Credit: Instagram