લોક અપ શોમાં મુન્નવર ફારુકી વિજેતા જાહેર



કંગના લોક અપ શોને હોસ્ટ કરી રહી છે



કંગના લોક અપ શોમાંથી પોતાની તસવીરો શેર કરતી રહે છે



કંગના દરેક લૂકમાં કહેર વર્તાવે છે



કંગના પોતાની સ્ટાઈલને લઈને હંમેશા ચર્ચામાં રહે છે



પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે અભિનેત્રી



સોશિયલ મીડિયા પર હંમેશા અભિનેત્રીની તસવીરો વાઈરલ થતી રહે છે



વ્હાઈટ ડ્રેસનાં કંગના સુંદર લાગી રહી છે



લોક અપ શોના ફાઈનલમાં કંગનાનો અલગ અંદાજ જોવા મળ્યો



અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે