હોલિવૂડ મોડલ કિમ કાર્દાશિયન તેના લુકને લઈને ચર્ચામાં છે. કિમ કાર્દાશિયનના વિશ્વમાં કરોડો ફેંન્સ છે. કિમની તસવીરો અને વીડિયો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. 40 વર્ષની વયે પણ તે હોટ દેખાય છે ઈન્સ્ટાગ્રામ પર તેના 318 મિલિયન યૂઝર્સ ફોલોઅર્સ છે પોતાના હોટ અને બોલ્ડ અવતારને લઈ કિમ સતત ચર્ચામાં રહે છે. કિમ તેના બિકિની લુકની તસવીરો અવાર નવાર પોસ્ટ કરતી રહે છે. કિમની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ થયાના ગણતરીના કલાકોમાં જ વાયરલ થાય છે. તમામ તસવીર સૌજન્યઃ kimkardashian ઈન્સ્ટાગ્રામ