ઇંડામાં વિટામિન D હોય છે અને ટેસ્ટી પણ હોય છે.


કોફી હૃદયને સ્વસ્થ રાખે છે અને આળસને દૂર કરે છે


ઓટમીલ શરીરમાં ફેટ જમા થતાં રોકે છે.


ચિયાસીડ્સ, જે પોષ્ટિક અને ફાઇબરથી ભરપૂર છે


જાંબુ એન્ટીઓક્સિડન્ટસથી ભરપૂર છે.


ડ્રાયફ્રૂટ સ્વાદિષ્ટ સાથે પોષ્ટીક હોય છે.


ગ્રીન ટી થકાવટ દૂર કરે છે અને સ્ફૂર્તિ લાવે છે.


પ્રોટીન શેક પીવાથી ઓછું કેલેરીનું સેવન થાય છે.


પનીર શારિરીક- માનસિક વિકાસમાં સહાયક