દોરડું કૂદવાના 10 અદભૂત ફાયદા 10 મિનિટ રસ્સી કૂદવું 8 મિનિટ દોડવા બરાબર એક મિનિટ દોરડું કૂદવાથી 16 કેલેરી બર્ન થાય છે. દોરડું કુદવાથી હાડકા મજબૂત બને છે. દોરડું કૂદવું વેઇટ લોસ માટે કારગર છે. ફેફસાં મજબૂત બને છે અને ક્ષમતા વધે છે. દોરડું કૂદવાથી ત્વચાને ન્યુટ્રીશન મળે છે હોર્મોન્સ બેલેન્સ કરવામાં મદદ મળે છે. દોરડું કૂદવાથી પેટની ચરબી ઓછી થાય છે રક્તસંચાર પણ શ્રેષ્ઠ થાય છે. ખુદને ઊર્જાવાન બનાવવામાં કારગર