કિમ શર્મા ખૂબ જ જલ્દી ટેનિસ ખેલાડી લિએન્ડર પેસ સાથે લગ્ન કરવા જઈ રહી છે. અભિનેત્રીએ પેસ સાથેની તેની રોમેન્ટિક તસવીરો શેર કરી છે કિમ શર્મા અને લિએન્ડર પેસ તેમની લવ લાઈફને લઈને ચર્ચામાં રહે છે વાસ્તવમાં કિમ શર્મા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે લિએન્ડર સાથે તેની રોમેન્ટિક તસવીરો શેર કરતી રહે છે. ચાહકોને કિમ અને લિએન્ડરની કેમેસ્ટ્રી પણ પસંદ છે આ તસવીરમાં બંને કેમેરા સામે પોઝ આપતાં ખૂબ જ ક્યૂટ લાગી રહ્યાં છે. માર્ચ 2022માં કિમ અને લિએન્ડરે સાથે રહેવાનું એક વર્ષ પૂર્ણ કર્યું હતું. આ પ્રસંગે તસવીર શેર કરતી વખતે લિએન્ડરે લખ્યું, “હેપ્પી એનિવર્સરી. All Photo Credit: Instagram