ઈંગ્લેન્ડની Lauren Bellએ 172KMની ઝડપે બોલ ફેંકીને સમગ્ર ક્રિકેટમાં સનસનાટી મચાવી દીધી છે. Laurenએ ઈંગ્લેન્ડ માટે ભારત સામેની T20I શ્રેણીમાં ડેબ્યૂ કર્યું હતું. ડેબ્યુ કરતાની સાથે જ લોકો તેની સુંદરતાના પણ દિવાના થઇ ગયા છે જો કે, સ્પીડોમીટરની ખામીને કારણે આમ બન્યું હતું. 21 વર્ષની લોરેનનો જન્મ 2 જાન્યુઆરી 2001ના રોજ થયો હતો. Lauren Bell એક શાનદાર ફાસ્ટ બોલર છે. તેણે અત્યાર સુધી એક ટેસ્ટ, 2 વનડે અને 1 ટી20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. ફેન્સ Lauren Bellની ક્યૂટ સ્માઈલના ફેન બની ગયા હતા. ઇન્સ્ટાગ્રામ પર Lauren Bellના 58.4K ફોલોઅર્સ છે. All Photo Credit: Instagram