કેએલ રાહુલે ચાલુ વર્ષની શરૂઆતમાં આથિયા શેટ્ટી સાથે લગ્ન કર્યા છે બંનેની જોડી ખૂબ જામે છે કેએલ રાહુલ ભારતીય ટીમનો ખતરનાક બેટ્સમેન છે, અથીયા શેટ્ટી બોલિવૂડની જાણીતી એક્ટ્રેસ છે અથિયા શટ્ટી બોલિવૂડ એક્ટર સુનિલ શેટ્ટીની પુત્રી છે 23 જાન્યુઆરી 2023ના રોજ રાહુલ અને અથિયાએ 7 ફેરા લીધા હતા બંને એકબીજા સાથેની તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરતા રહે છે અથિયાએ 4 ફિલ્મો કરી છે, જેમાં હીરો, મુબારકાં જેવી ફિલ્મો સામેલ છે કેએલ રાહુલ હાલ વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયામાં વિકેટકિપર બેટ્સમેન તરીકે રમી રહ્યો છે રાહુલે 65 વન ડે મેચમાં 50ની સરેરાશથી 2441 રન બનાવ્યા છે અથિયા તેના પતિ રાહુલને સપોર્ટ કરવા વારંવાર સ્ટેડિયમમાં જોવા મળે છે