ક્રિકેટની દુનિયામાં ક્રિકેટ વિશ્વ કપ 2023ની ચર્ચા થઈ રહી છે

વર્લ્ડકપ 2023માં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો છે

ક્રિકેટ વર્લ્ડકપના સમયમાં ફેંસ જર્સીને લઈ ઘણા ઉત્સુક હોય છે

પાકિસ્તાને વર્લ્ડકપ 2023 માટે એક નવી જર્સીનું અનાવરણ કર્યુ હતું

તેનુ નામ star nation jersey રાખવામાં આવ્યું છે

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની વેબસાઇટ પર આ જર્સીની જાણકારી આપવામાં આવી છે

આ જર્સી પાકિસ્તાન ક્રિકેટ લેજેન્ડ્સ અને તેમના ફેંસ વચ્ચે ઉંડા સંબંધનું પ્રતીક છે

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની વેબસાઇટ પરથી જર્સીને ખરીદી શકાય છે

સ્ટાર નેશન જર્સીની કિંમત 35 અમેરિકન ડોલર છે

ભારતીય ચલણમાં તેની કિંમત લગભગ 3 હજાર રૂપિયા છે