દક્ષિણ આફ્રિકા એક એવી ટીમ છે જેને વિશ્વ ક્રિકેટમાં 'ચોકર્સ' કહેવામાં આવે છે.

દક્ષિણ આફ્રિકા એક એવી ટીમ છે જેને વિશ્વ ક્રિકેટમાં 'ચોકર્સ' કહેવામાં આવે છે.

દક્ષિણ આફ્રિકાની ટીમ મહત્વપૂર્ણ મેચ હારીને અથવા વરસાદને કારણે મોટી ટૂર્નામેન્ટમાંથી બહાર થયું હોય તેવું ઘણી વખત બન્યું છે.

દક્ષિણ આફ્રિકા સાથે આવી દુર્ભાગ્યપૂર્ણ ઘટના વર્ષ 1992માં ક્રિકેટ વર્લ્ડ કપમાં પ્રથમ વખત બની હતી.

1992 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડ સામેની મેચમાં વરસાદ પડ્યો હતો અને મેચનું સમગ્ર સમીકરણ બદલાઇ ગયું હતું.

1992 વર્લ્ડકપ સેમિ ફાઇનલમાં સાઉથ આફ્રિકાને જીતવા 13 બોલમાં જીતવા માટે 22 રન બનાવવાના હતા ત્યારે જ વરસાદ આવ્યો અને મેચ રોકવી પડી.

જ્યારે મેચ ફરી શરૂ થઈ ત્યારે ટીમને 1 બોલમાં 21 રનનો અશક્ય ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. જેના કારણે દક્ષિણ આફ્રિકન ટીમની બહાર થઈ ગયો હતો.

1996ના વર્લ્ડ કપમાં, ક્વાર્ટર ફાઇનલમાં વેસ્ટ ઈન્ડિઝ સામે 19 રનથી હાર્યા બાદ તે ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગઈ હતી.

1999ના વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકાની ટીમ સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામેની મેચ બરાબરી કર્યા બાદ પણ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી.

આ મેચમાં ગિબ્સે સ્ટીવ વોનો કેચ છોડ્યો હતો. જે બાદ વોએ કહ્યું કે તમે વર્લ્ડ કપ છોડી દીધો છે. આ મેચની હારથી દક્ષિણ આફ્રિકા પર 'ચોકર્સ'નો ટેગ લાગી ગયો હતો.

2003 વર્લ્ડ કપ - દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ શ્રીલંકા, ડરબન, પરિણામ- મેચ ટાઈ (ડકવર્થ લુઈસ દ્વારા નિર્ણય)

2022 ટી20 વર્લ્ડકપ – સેમિ ફાઈનલમાં પહોંચવા જીતવું જરૂરી હતું ત્યારે નબળી ટીમ નેધરલેન્ડ સામે 13 રનથી હાર.

Thanks for Reading. UP NEXT

વિરાટ કોહલીના આ રેકોર્ડ્સની તમને ખબર છે ?

View next story