સંગીતા બિજલાની 62 વર્ષની ઉંમરમાં પણ ખૂબ જ યુવાન દેખાય છે

સંગીતા બિજલાણી પોતાને ફિટ રાખવા માટે સખત મહેનત કરે છે

સંગીતા બિજલાની ફિટનેસ ફ્રીક છે

પોતાને ફિટ રાખવા માટે સંગીતા જીમમાં સખત પરસેવો પાડે છે.

ફિટ રહેવા માટે સંગીતા વેઈટ લિફ્ટિંગનો સહારો પણ લે છે.

ફિટ રહેવા માટે સંગીતા પોતાના ડાયટનું પણ પૂરેપૂરું ધ્યાન રાખે છે.

62 વર્ષની ઉંમરે પણ સંગીતા યોગ કરવાથી પાછી પાની નથી કરતી.

સંગીતા શાકાહારી છે અને દિવસમાં 5 વખત ભોજન લે છે.

62 વર્ષની વયે સંગીતાને આટલી ફિટ જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે.

સંગીતાને લંચમાં ઘઉંની રોટલી સાથે શાક ખાવાનું પસંદ છે.

સંગીતા બપોરનું ભોજન ખૂબ જ હળવું લે છે