નસીરુદ્દીન શાહની દીકરીનું નામ હીબા શાહ છે. હીબાએ ઘણી બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે 2017માં પૂર્ણા, 2020માં મેંગો સફલ જેવી ફિલ્મોમાં અભિનય કર્યો છે. નસીરુદ્દીન શાહે બે લગ્ન કર્યા છે. તેમના પ્રથમ લગ્ન મનાશરા સિકરી સાથે થયા છે. જે પરવીના મુરાદના નામથી ઓળખાય છે. હીબા તેની દીકરી છે. હીબાની માતા પરવીન મુરાદ અને સુરેખા સીકરી બંને બહેનો છે. ટીવી શો બાલિકા વધુમાં હીબા દાદીસાના યુવા રોલ કરી ચુકી છે. 1982માં નસીરુદ્દીન શાહે રત્ના પાઠક સાથે લગ્ન કર્યા. જેમના બે પુત્રો ઈમાદ શાહ અને વિવાન શાહ છે. તસવીર સૌજન્યઃ ગૂગલ