પાકિસ્તાની ડ્રામા સુનો ચંદા ફેમ એક્ટ્રેસ ઈકરા અજીજ ભારતમાં ઘણી લોકપ્રિય છે ઈકરા અજીજની એક્ટિંગ સ્કિલ્સના ફેંસ પ્રશસંક છે પાકિસ્તાની એક્ટ્રેસ ઈકરા અજીજે માત્ર 22 વર્ષની વયે લગ્ન કરી લીધા હતા. ઈકરાએ વર્ષ 2019માં એક્ટર અને રાઇટર યાસિર હુસૈન સાથે નિકાહ કર્યા હતા. એક ઈન્ટરનેશનલ ટ્રિપ દરમિયાન એવોર્ડ શોમાં યાસિકે ઈકરાને પ્રપોઝ કર્યુ હતું. ઈકરા અને યાસિર કરતાં 11 વર્ષ નાની છે ઈકરા અજીજને એક પુત્રી પણ છે, જેનું નામ કબીર હુસૈન છે ઈન્સ્ટાગ્રામ પર ઈકરા અજીજના 9 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે ઈકરા અજીજ અવારનવાર પોતાના પતિ સાથે ફોટા અને વીડિયો પોસ્ટ કરતી રહે છે તસવીરોમાં ઈકરા અને યાસિરનું સ્ટ્રોંગ બોન્ડ જોવા મળે છે