આંબળા સ્વાસ્થ્યવર્ધી ગુણોથી ભરપૂર છે આંબળાના સેવનના અનેક ફાયદા જો કે દરેક લોકો માટે તેનું સેવન ફાયદાકરક નથી જો આપને આ પરેશાની હોય તો ન કરો આંબળાનું સેવન લો બ્લડપ્રેશરથી પીડિત વ્યક્તિએ આંબળાનું સેવન ન કરવું આંબળામાં એન્ટી પ્લેટલેસ ગુણ હોય છે જો બ્લડ સંબંધિત કોઇ બીમારી હોય તો આંબળા ન ખાવ જો આપ હાઇપર એસિડિટીથી પીડિત હો તો આંબલા ન લો જો આપને ડ્રાઇ સ્કિનની સમસ્યા હો તો આંબળા અવોઇડ કરો