Team India માં આ અમદાવાદીને મળ્યું સ્થાન અમદાવાદમાં જન્મેલ પ્રિયાંક પંચાલ શહેરની હિરામણી સ્કૂલનો ભૂતપૂર્વ વિદ્યાર્થી છે Team India માં આ અમદાવાદીને મળ્યું સ્થાન કિશોર વયે તે હિરામણી સ્કૂલમાં જ તૈયાર થયો હતો Team India માં આ અમદાવાદીને મળ્યું સ્થાન તેણે થોડા દિવસ પહેલા સાઉથ આફ્રિકા એ સામે ભારત એ ટીમના કેપ્ટન તરીકે પ્રવાસ ખેડયો હતો Team India માં આ અમદાવાદીને મળ્યું સ્થાન એક રણજી સિઝનમાં 1000 રન, ત્રેવડી સદી ફટકારનાર તે ગુજરાતનો એક માત્ર ખેલાડી છે Team India માં આ અમદાવાદીને મળ્યું સ્થાન 31 વર્ષીય પ્રિયાંક પંચાલ સ્થાનિક ક્રિકેટમાં 2003-2004 થી રમે છે. તમામ તસવીર સૌજન્ય પ્રિયંક પંચાલ ઈન્સ્ટાગ્રામ