શો 13 વર્ષથી વધુ સમયથી ચાલી રહ્યો છે આ 12 કલાકાર છોડી ચૂક્યા છે આ શો સોનુ ભીંડે- ઝીલ મહેતા સોનુ ભીંડે -નિધિ સિંધવાની રોશન સોઢી - દિલખુશ સોઢી -લાડ સિંહે છોડ્યો શો ટપુડો -ભવ્ય ગાંધી ડોક્ટર હાથી- કવિ કુમાર રિપોર્ટર રીત - પ્રિયા આહૂજા દયાભાભી- દિશા વાકાણી સ્વીટી- સુરભી ચંદા બાગાની ગર્લફ્રેન્ડ-મોનિકા ભાદરિયા અંજલી મહેતા- નહેતા મહેતા નટુકાકા- ધનશ્યામ નાયક