કેટરીના-વિક્કી પ્રીવેડિંગ
કેટરીના-વિક્કીના લગ્નની પ્રીવેડિંગ તસવીરો વાયરલ


કેટરીના-વિક્કી પ્રીવેડિંગ
આ કપલે લગ્નની તસવીરો બાદ પ્રીવેડિંગની અનસીન તસવીરો ફેન્સની સાથે શેર કરી છે


કેટરીના-વિક્કી પ્રીવેડિંગ
આ તસવીરોમાં કેટરીના મહેંદી વાળા હાથોમાં ફૂલોનો બન્ચ લઇને શરમાતી દેખાઇ રહી છે


કેટરીના-વિક્કી પ્રીવેડિંગ
કેટરીના કૈફે પોતાના આ સાડી લૂકને હેવી નેકલેસની સાથે પુરો કર્યો છે


કેટરીના-વિક્કી પ્રીવેડિંગ
સાડી પહેરીને અને માથા પર પલ્લૂ નાંખીને કેટરીના વિક્કીની સાથે રોમાન્ટિક અંદાજમાં ખોવાયેલી દેખાઇ રહી છે


કેટરીના-વિક્કી પ્રીવેડિંગ
કેટરીના-વિક્કી- બન્ને પુરેપુરી રીતે એકબીજામાં ખોવાયેલા દેખાઇ રહ્યાં છે


કેટરીના-વિક્કી પ્રીવેડિંગ
પ્રીવેડિંગ લૂકમાં આ બન્નેની જોડી રસ્ટ લૂકમાં ખુબ જબરદસ્ત દેખાઇ રહી છે


કેટરીના-વિક્કી પ્રીવેડિંગ
ગાલુબની સુકી પાંદડીઓની વચ્ચે રોમાન્સ કરતી આ કપલની તસવીરો ફેન્સના દિલ જીત રહી છે