બોલીવૂડની ચાર સેલિબ્રિટી બની કોરોના પોઝિટિવ. કરીનાને કોરોનાનો ચેપ લાગ્યો.



બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર (Kareena Kapoor) અને અમૃતા અરોરા (Amrita Arora) કોવિડ પોઝિટિવ.



કરીના અને અમૃતા પછી જ્વેલરી ડિઝાઇનર અને એક્ટર સંજય કપૂરની પત્ની માહીપ કપૂરને પણ કરોના થયો છે.



ફેશન ડિઝાઇનર અને એક્ટર સોહેલ ખાનની પત્ની સીમા ખાન પણ કોરોનાની ચપેટમાં આવી ગયા છે.