ઋષભ પંત ભારતના સૌથી ધનવાન ક્રિકેટ ખેલાડીઓ પૈકીનો એક છે આજના સમયમાં ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન-વિકેટકિપ પંત કરોડો રૂપિયાની સંપત્તિનો માલિક છે રિપોર્ટ્સ મુજબ પંતે વર્ષ 2020માં 29.19 કરોડ રૂપિયાની કમાણી કરી હતી વર્ષે 2021માં ઋષભ પંતની કુલ નેટવર્થ 5 મિલિયન ડોલર હતી હાલ પંતની કુલ નેટવર્થ આશરે 6.5 મિલિયન ડોલર (આશકે 70 કરોડ રૂપિયા) છે આ ઉપરાંત પંતનું કાર કલેકશન પણ ઘણું શાનદાર અને કરોડોનું છે પંતના કાર કલેકશનમાં Audi A8, Mercedez અને Ford સામેલ છે આ કારની કિંમત અનુક્રમે 1.80 કરોડ, 2 કરોડ અને 95 લાખ રૂપિયા છે ઋષભ પંતનો જન્મ 4 ઓક્ટોબર, 1997ના રોજ રૂરકી, ઉત્તરાખંડમાં થયો હતો 12 વર્ષની વયે જ તેણે ક્રિકેટ રમવાનું શરૂ કર્યુ હતું તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ