ઉર્વશી રૌતેલા ઉપરાંત અન્ય છોકરીઓ સાથે પણ તેનું નામ જોડાઈ ચુક્યું છે. પંતના ગમખ્વાર અકસ્માત બાદ તેની પર્સનલ લાઇફની પણ ખૂબ ચર્ચા છે ઈશા નેગીને ઋષભ પંત લાંબા સમયથી ડેટ કરી રહ્યો છે પોસ્ટ શેર કરીને પંતે લખ્યું હતું, હું તને ખુશ રાખવા માંગુ છું. કારણકે તું મારી ખુશીનું કારણ છે. ઈશા સાથે ઋષભ રિલેશનમાં હોવાનું જાહેર કરી ચુક્યો છે પણ અન્ય કેટલી યુવતીઓ સાથે પણ તેનું નામ જોડાઈ ચુક્યું છે રિપોર્ટસ મુજબ રશ્મિકા અને ઋષભ પંતના અફેરની ખબર પણ એક સમયે ચર્ચામાં હતી ઋષભ પંતનું નામ મહિલા ક્રિકેટર્સ સાથે પણ જોડાઈ ચુક્યું છે ઉર્વશી રૌતેલા અને ઋષભની લવ સ્ટોરી અને કોન્ટ્રોવર્સીથી બધા પરિચિત છે. રિપોર્ટ મુજબ પંતનું નામ મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌર સાથે પણ જોડાઈ ચુક્યું છે. ભારતીય મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાનાએ એક ઈવેંટમાં પંત સાથે લગ્ન કરવાનું કહ્યું હતું