સાનિયા મિર્ઝા અને શોએબ મલિકની લવ સ્ટોરી એકદમ ફિલ્મી છે

શોએબે એ વાતનો સ્વીકાર કર્યો હતો કે સાનિયાએ પ્રથમ મુલાકાતમાં ભાવ નહોતો આપ્યો

શોએબે જણાવ્યું હતું કે 2003માં બંનેની પ્રથમ મુલાકાત થઈ હતી

સાનિયાના કહેવા મુજબ, ક્રિકેટર્સની ઈમેજ કેવી હોય છે તે બધા જાણે છે તેથી સંભાળીને રહેવું પડતું હતું

2009માં સાનિયા અને શોએબ વચ્ચે ફરી વાતચીત શરૂ થઈ ગઈ

સાનિયાએ ઓટો બાયોગ્રાફીમાં સોહરાબ સાથે સગાઈ તૂટ્યાનો ઉલ્લેખ કરી કહ્યું

જ્યારે તે પ્રોફેશનલ લાઇપમાં ખૂબ ખરાબ સમયમાંથી પસાર થતી હતી ત્યારે ઓસ્ટ્રેલિયામાં બંનેની મુલાકાત થઈ હતી

આ મુલાકાત બાદ તે અને શોએબ નજીક આવ્યા હતા

સાનિયા મિર્ઝા અને શોએબ મલિકે એક વર્ષ સુધી ડેટ કર્યુ

2010માં બંનેએ સંબંધને નવું નામ આપતાં નિકાહ કર્યા હતા