ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ 5 નવેમ્બરે 34મો જન્મદિવસ ઉજવ્યો.

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2022માં તેણે ચાર ઈનિંગ્સમાં 145ની આસપાસના સ્ટ્રાઇક રેટથી 220 રન બનાવ્યા છે.

કોહલીની 102 ટેસ્ટ, 262 ODI અને 113 T20I ઈનિંગ્સમાં કુલ 24,350 આંતરરાષ્ટ્રીય રન બનાવ્યા છે.

કોહલીએ તેંડુલકરના વિશાળ રેકોર્ડને વટાવીને સૌથી ઝડપી 24,000 આંતરરાષ્ટ્રીય રન બનાવનાર બેટ્સમેન બન્યો હતો.

તેંડુલકર અને કોહલી સિવાય ટીમ ઈન્ડિયાના વર્તમાન કોચ રાહુલ દ્રવિડ દેશના એકમાત્ર એવા બેટ્સમેન છે જેમણે 24,000થી વધુ આંતરરાષ્ટ્રીય રન બનાવ્યા છે.

કોહલી ODI ક્રિકેટમાં સૌથી ઝડપી 12,000 રન પૂરા કરનાર બેટ્સમેન બન્યો હતો.

કોહલીએ ઓસ્ટ્રેલિયામાં તમામ ફોર્મેટમાં 3,350 આંતરરાષ્ટ્રીય રન બનાવ્યા છે.

કોહલી દેશની બહાર સૌથી વધુ વનડે રન બનાવનાર ભારતીય ખેલાડી છે.

કોહલીની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયા એક પણ આઈસીસી ટુર્નામેન્ટ જીતી શક્યું નથી.

તમામ તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે.

Thanks for Reading. UP NEXT

T20 વર્લ્ડકપમાં સૌથી વધુ રન બનાવનારા Top 10 ખેલાડી

View next story