વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ લાંબા ડેટિંગ બાદ 2017માં ઈટાલીના ટસ્કનીમાં લગ્ન કર્યા હતા સંગીતા બિજલાની અને મોહમ્મદ અઝહરુદ્દીને પણ લગ્ન કર્યા અને બાદમાં તલાક થઈ ગયા હરભજન સિંહે ગીતા બસરા સાથે ડેટિંગ કર્યા બાદ લગ્ન કર્યા હતા નીના ગુપ્તાએ વેસ્ટ ઈન્ડિઝના ક્રિકેટર વિવિયન રિચર્ડ્સ સાથે ડેટિંગ કર્યુ હતું ઝહીર ખાને ચક દે ગર્લ સાગરિકા ઘાટગે સાથે લગ્ન કર્યા છે કિમ શર્મા સાથે બ્રેકઅપ બાદ યુવરાજ સિંહે હેઝલ કિચ સાથે લગ્ન કર્યા રીના રાયનું દિલ પાકિસ્તાની ક્રિકેટર મોહસિન ખાન પર આવ્યું હતું અને બંનેએ લગ્ન કર્યા હતા શર્મિલા ટાગોર અને મંસૂર અલી ખાન પટોડીએ લગ્ન કર્યા હતા યુવરાજ સિંહ કિમ શર્મા સાથે ડેટિંગ કર્યુ પણ બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું